LRB પેપર લીક : રાધનપુર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

LRB પેપર લીક : 
રાધનપુર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું 



ગુજરાત સરકાર દ્વારા ખોટી રીતે લોક રક્ષક પોલીસ દળ ની પરીક્ષા નું પેપર લીક થઇ જતાં રદ કરી બેરોજગાર યુવાનો ને ઘોર અન્યાય કરેલ છેએ બદલ આવેદનપત્ર આપેલ છે 



ટિપ્પણીઓ