ચૂંટણી: રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસે નહીં પરંતુ Notaએ BJPને હરાવી

18 સીટ પર જીત-હારના અંતરમાં વધારે વોટ નોટાને મળ્યા

Congress won 11 seats in Madhya Pradesh and 8 seats in Rajasthan due to NOTA

- છત્તીસગઢના દંતેવાડામાં નોટા પર સૌથી વધારે 9929 મત પડ્યા, જ્યારે રાજસ્થાનના બેગુમાં 3165 વોટ નોટાને મળ્યા
- મધ્યપ્રદેશમાં નોટાના કારણે 11 સીટ પર કોંગ્રેસને ફાયદો થયો
જયપુર: રાજસ્થાન અને છત્તીસગઢમાં 18 સીટો એવી છે જ્યાં જીત-હારના અંતર કરતા નોટા પર વોટ વધારે થયા છે. તેમાં રાજસ્થાનમાં 11 અને છત્તીસગઢની 8 સીટો સામેલ છે. છત્તીસગઢના દંતેવાડા અને રાજસ્થાનના બેગુ સીટ પર સૌથી વધારે વોટ નોટાને મળ્યા છે. મધ્યપ્રદેશમાં 11 સીટ પર નોટાના કારણે કોંગ્રેસને ફાયદો થયો છે.
રાજસ્થાન- બેગુ સીટ પર સૌથી વધારે વોટ નોટાને મળ્યા
સીટકોણ જીત્યુજીતનું અંતરનોટાને કેટલા વોટ મળ્યા
આસંદીજબ્બર સિંહ1512943
ચૌમૂંરામલાલ12881859
માલવીયનગરકાલીતરણ17042371
પોખરણસાલેહ મોહમ્મદ8721121
મારવાડ જંક્શનખુશવીર સિંહ2712719
મકરાનારુપારામ11881550
દાંતારામગઢનીરેન્દ્ર સિંહ9201180
ફતેહપુરહાકમ ખાન8601165
બેગુરાજેન્દ્ર વિધૂડી16613165
પીલીબંગાધર્મેન્દ્ર2782441
ચુરુરાજેન્દ્ર રાઠોડ18501816
ખેતડીજિતેન્દ્ર સિંહ9571377
રાજસ્થાનમાં ગઈ ચૂંટણી કરતાં નોટાના વોટ 1 લાખ 22 હજાર ઘટ્યા

રાજસ્થાનમાં ગઈ લખતે 5,89,923 મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું. આ વખતે 4,67,785 લોકોએ નોટામાં મતદાન કર્યું છે. આમ આ વખતે ગયા વર્ષની સરખામણીએ 1,22,147 વોટ નોટામાં ઓછા પડ્યા છે.
છત્તીસગઢ- દંતેવાડા સીટ પર નોટાને મળ્યા 9929 વોટ
સીટજીતનું અંતરનોટા
કોટા30263942
અકલતરા18542242
બાલૌદાબાજાર21293167
ખૈરાગઢ8703068
કોંડાગાંવ17965146
નારાયણપુરા26476858
દંતેવાડા21729929
ધમતરી464551
મધ્યપ્રદેશની આ 9 સીટ પર કોંગ્રેસને થયો ફાયદો
સીટપક્ષવોટનોટા
બ્યાવરાકોંગ્રેસ8261481
દમોહકોંગ્રેસ7981299
ગ્વાલિયર દક્ષિણકોંગ્રેસ1211550
જબલપુર ઉત્તરકોંગ્રેસ5781209
જોબટકોંગ્રેસ20565139
મંધાતાકોંગ્રેસ12361575
નેપાલનગરકોંગ્રેસ12642551
રાજપુરકોંગ્રેસ9323358
સુનાસરાકોંગ્રેસ3502976

ટિપ્પણીઓ